દાહોદના MG રોડ યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, અહીં મોક્ષનગરી વારાણસીની જીવંત ઝાંખી દર્શાવી છે.